News of Wednesday, 29th January 2025
મહાકુંભમાં મહા ભાગદોડ, મહા દુર્ઘટના: અનેક કચડાયા: હૈયું હચમચાવતા વિડીયો વાયરલ : પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા મહાકુંભમાં મહા ભાગદોડ: સંગમમાં બીજા પવિત્ર સ્નાનના દિવસે, મૌની અમાવાસ્યા પર લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પવિત્ર સ્નાન માટે ઉમટી પડ્યા છે. સત્તાવાર ૧૭ના મોત ૭૦ને ઇજા. ગિરનાર જુનાગઢના પૂજ્ય સુખરામ બાપુએ મૃત્યુ આંક ખૂબ જ મોટો હોવાનું અકિલાના વિનુ જોશીને જણાવ્યું છે..

(9:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
