તા. ૮ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૧૩ ગુરૂવાર
News of Thursday, 30th January 2025
ધ્રોલ ગ્રામ્યના ધારાસભ્ય અને કૂષી મંત્રી રાધવજીભાઈ પટેલની કાર સાથે ટ્રકની ટક્કરથી અકસ્માત : ચમત્કારિક બચાવ : ચોટીલા પાસે હોટલથી હાઈવે ઉપર ચડતી વખતે ટ્રક અને રાધવજીભાઈની કાર સાથે સામાન્ય ટક્કર થઈ હોય કોઈ ને કાઈ ઈજા પહોંચી નથી : રાધવજીભાઈ એકદમ હેમખેમ છે. અત્યારે 11:40 વાગ્યે રાજકોટ પહોંચવા આવ્યા હોવાનું એમના નજીકના વર્તુળોએ અકિલાને જણાવ્યું છે.

(11:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
