<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st February 2025

૧૯ કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં આજથી ૭ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો : બજેટ પહેલા સારા સમાચાર: LPG કોમર્શિયલ સિલિન્ડર સસ્તું થયુ; ૧૯ કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં આજથી ૭ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જો કે, ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. : નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સવારે ૧૧ વાગ્યે બજેટ રજૂ કરશે. આ પહેલા એલપીજી ગેસ સિલિન્ડર સસ્તું થયું છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કર્યો છે.

(9:34 AM IST)