તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 1st February 2025
સમાચારો ઉડતી નજરે : -કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે ૨૦૨૫નું બજેટ રજૂ કરી રહ્યા છે. : -ગાઝિયાબાદમાં એક મોટી દુર્ઘટના બની છે, જ્યાં ટીલા મોડ પોલીસ સ્ટેશન પાસે ગેસ સિલિન્ડર ભરેલા ટ્રકમાં આગ લાગી ગઈ છે. : -પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં ૭૭ દેશોમાંથી ૧૧૮ વિદેશી મહેમાનો પહોંચ્યા છે. : -ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર પણ આજે મહાકુંભની મુલાકાત લઈ રહ્યા છે. : -આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ દિલ્હીમાં ભાજપના ઉમેદવારો માટે પ્રચાર કરી રહ્યા છે.

(9:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
