<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st February 2025

હવામાન વિભાગ શું કહે છે? : હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં ધુમ્મસ રહેશે : પંજાબ અને હરિયાણામાં મધ્યમ વરસાદની આગાહી છે : કેરળ અને તમિલનાડુમાં ભારે વરસાદ પડી શકે છે : ૧ થી ૪ ફેબ્રુઆરી દરમિયાન બે નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આ પ્રદેશને અસર કરે તેવી શક્યતા છે, જેના કારણે ઘણા રાજ્યોમાં નોંધપાત્ર વરસાદ પડશે : ઉત્તરાખંડમાં ૧ થી ૪ ફેબ્રુઆરી દરમિયાન વરસાદ, હિમવર્ષાની સંભાવના

(9:39 AM IST)