<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st February 2025

આસામમાં યુરિયા પ્લાન્ટ સ્થાપવામાં આવશે : નાણામંત્રીએ જણાવ્યું છેકે, યુરિયા પુરવઠો વધારવા માટે આસામના નામરૂપ ખાતે 12.7 લાખ મેટ્રિક ટનની વાર્ષિક ક્ષમતા ધરાવતો પ્લાન્ટ સ્થાપવામાં આવશે. પૂર્વીય ક્ષેત્રમાં ૩ નિષ્ક્રિય યુરિયા પ્લાન્ટ ફરી ખોલવામાં આવ્યા છે.

(11:55 AM IST)