<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st February 2025

ભારતની ક્ષમતા અને સંભાવનામાં વિશ્વાસ વધ્યો :છેલ્લા 10 વર્ષના વિકાસના ટ્રેક રેકોર્ડ અને માળખાકીય સુધારાઓએ વૈશ્વિક ધ્યાન ખેંચ્યું : નાણામંત્રીએ જણાવ્યું છેકે, આપણી અર્થવ્યવસ્થા તમામ મુખ્ય વૈશ્વિક અર્થવ્યવસ્થાઓમાં સૌથી ઝડપથી વિકસી છે. છેલ્લા 10 વર્ષના આપણા વિકાસના ટ્રેક રેકોર્ડ અને માળખાકીય સુધારાઓએ વૈશ્વિક ધ્યાન ખેંચ્યું છે. આ સમયગાળામાં ભારતની ક્ષમતા અને સંભાવનામાં વિશ્વાસ વધ્યો છે. આપણે આગામી પાંચ વર્ષને 'સબકા વિકાસ' સાકાર કરવાની એક અનોખી તક તરીકે જોઈએ છીએ, જે તમામ પ્રદેશોના સંતુલિત વિકાસને ઉત્તેજીત કરશે

(11:57 AM IST)