<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st February 2025

બજેટ ગરીબ, ખેડૂતો, મહિલાઓ અને યુવાનોની અપેક્ષાનું બજેટઃ મોદી : આજે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરવાના છે. બજેટને કેબિનેટની મંજૂરી મળી છે. બજેટ પહેલા પીએમ મોદીનું મોટું નિવેદન સામે આવ્યું છે. કેબિનેટની બેઠકમાં તેમણે જણાવ્યું છેકે, આ બેજટ ગરીબ, ખેડૂતો, મહિલાઓ અને યુવાનોની અપેક્ષાનું બજેટ છે.

(11:57 AM IST)