તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 1st February 2025
રાષ્ટ્રીય ભૂ-અવકાશી મિશન શરૂ કરાશે : નાણામંત્રીએ જણાવ્યું છે કે, અમે પાયાના અવકાશી માળખાગત સુવિધાઓ અને ડેટા વિકસાવવા માટે રાષ્ટ્રીય ભૂ-અવકાશી મિશન શરૂ કરીશું. પીએમ-ગતિ શક્તિનો ઉપયોગ કરીને, આ મિશન જમીન રેકોર્ડ, શહેરી આયોજન અને માળખાગત પ્રોજેક્ટ્સના ડિઝાઇનના આધુનિકીકરણને સરળ બનાવશે.

(12:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
