<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st February 2025

વીમા ક્ષેત્ર માટે FTI મર્યાદા 74 થી વધારીને 100 ટકા કરવામાં આવશે. આ વધેલી મર્યાદા તે કંપનીઓ માટે ઉપલબ્ધ રહેશે જે ભારતમાં તેમના સમગ્ર પ્રીમિયમનું રોકાણ કરે છે

(12:20 PM IST)