News of Saturday, 1st February 2025
ઓનલાઈન પ્લેટફોર્મ કામદારોના કલ્યાણ માટે સામાજિક સુરક્ષા યોજના : ઓનલાઈન પ્લેટફોર્મ કામદારોના યોગદાનને માન્યતા આપતા, અમારી સરકાર તેમના ઓળખ કાર્ડ અને ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણીની વ્યવસ્થા કરશે. તેમને પીએમ-જન આરોગ્ય યોજના હેઠળ આરોગ્યસંભાળ પૂરી પાડવામાં આવશે. આ પગલાથી લગભગ 1 કરોડ ઓનલાઇન પ્લેટ કામદારોને મદદ મળવાની શક્યતા છે.

(12:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
