<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st February 2025

બજેટમાં મોટી જાહેરાત :12 લાખ રુપિયા સુધી કોઇ ટેક્સ નહીં : આ બજેટમાં નાણામંત્રીએ સૌથી મોટી જાહેરાત કરી છે. હવે વાર્ષિક 12 લાખ રૂપિયા સુધીની કમાણી કરનારાઓએ કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. આ જાહેરાતથી મધ્યમ વર્ગને મોટી રાહત મળી છે. સામાન્ય લોકો માટે ખર્ચ મર્યાદા વધશે. અર્થતંત્રને વેગ મળશે

(12:24 PM IST)