<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st February 2025

સૂક્ષ્મ ઉદ્યોગો માટે ક્રેડિટ કાર્ડની જાહેરાત:ઉદ્યોગ પોર્ટલ પર નોંધાયેલા સૂક્ષ્મ સાહસોને લાભ મળશે. 5 લાખ રૂપિયાની મર્યાદા સાથે ક્રેડિટ કાર્ડ મળશે. પહેલા વર્ષમાં 10 લાખ કાર્ડ જાહેર કરવામાં આવશે. સૂક્ષ્મ સાહસોનો રોકડ પ્રવાહ વધશે. મોંઘી લોન પર નિર્ભરતા ઘટશે.

(1:12 PM IST)