<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st February 2025

આવકવેરા દરમાં ધરખમ સુધારો : બજેટમાં સૌથી મોટી જાહેરાત : નોકરીયાત વર્ગ અને મધ્‍યમ વર્ગને મોટો લાભ : વિશિષ્‍ટ આવક દરને છોડીને ૧૨ લાખની આવક સુધી કોઈ ટેક્‍સ નહિં : ૦ થી ૪ લાખ સુધી ૦% ૪ થી ૮ લાખ સુધી ૫% ૮ થી ૧૨ લાખ સુધી ૧૦% ૧૨ થી ૧૫ લાખ સુધી ૧૫% ૧૫ થી ૨૦ લાખ સુધી ૨૦% ૨૦ થી ૨૫ લાખ સુધી ૨૫% ૨૫ લાખથી વધુ આવક ઉપર ૩૦%

(1:22 PM IST)