<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st February 2025

વિસાવદર નગર પાલીકાના ભાજપના ઉમેદવારોની સતાવાર જાહેરાતઃ રાજકીય ધમધમાટ (યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર, તા., ૧ : વિસાવદર નગર પાલીકાની સામાન્‍ય ચુંટણીમાં ભાજપના ઉમેદવાર કોણ કોણ ? તે સસ્‍પેન્‍સ પરથી પરદો હટયો છે. ભાજપના સતાવાર ઉમેદવારો આ પ્રમાણે છે.

(1:27 PM IST)