<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st February 2025

મેડીકલ કોલેજની સીટોમાં વધારો થશે : મેડીકલ એજ્‍યુકેશન પર ફોકસ કરીને સરકારે કહયું કે આવતા વર્ષથી ૧૦ હજાર સીટોનો વધારો કરાશે. મેડીકલની તૈયારી કરતા વિદ્યાર્થીઓને લાભ મળશે.

(1:58 PM IST)