તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 1st February 2025
પડધરી નજીક ડીઝલ ભરેલ ટ્રક પલ્ટી મારી જતા લોકો ડબલા લઈને ડીઝલ ભરવા દોડ્યા ધ્રોલ::જામનગર-રાજકોટ હાઇવે પર આવેલા પડધરી નજીક ડીઝલ ભરેલ ટ્રક પલ્ટી મારી જતા દોડધામ મચી ગઈ હતી જોકે કોઈ જાનહાની નહી થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. ડીઝલ ઢોળાતા લોકો ડબલા લઈને ડીઝલ ભરવા દોડ્યા હતા. : જુઓ વિડિયો

(2:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
