તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 1st February 2025
જૂનાગઢ કોર્પોરેશનની ચૂંટણી માટે વોર્ડ નં.9નાં ભાજપ ઉમેદવાર પાર્થભાઇ ગીરીશભાઈ કોટેચાએ વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્રક ભર્યું જુનાગઢ:જૂનાગઢ કોર્પોરેશનની ચૂંટણી માટે શહેર નાં વોર્ડ નંબર 9નાં ભાજપ પક્ષનાં ઉમેદવાર પાર્થભાઇ ગીરીશભાઈ કોટેચાએ વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્રક ભર્યું હતું.આ તકે ભાજપના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(3:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
