તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 1st February 2025
વાર્ષિક ૧૨ લાખ સુધીની આવક ઉપર કોઈ ઈન્કમટેક્ષ નહિં ભરવો પડે તેવી જાહેરાતના પગલે હવે આગામી નવા વર્ષથી ૮૫% જેટલા કર દાતાઓએ કર ભરવો પડશે નહિં : ન્યુઝ ફર્સ્ટ આવતા મહિને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા કેન્દ્ર સરકારને ૨.૫૦ લાખ કરોડ રૂપિયા જેવી અભૂતપૂર્વ રકમ ડિવીડન્ડ સ્વરૂપે ટ્રાન્સફર કરશે જે એક નવો વિક્રમ સર્જી દેશે : ન્યુઝ ફર્સ્ટ ૧ લી મે થી સરકારે સોના અને ચાંદીની આયાત ઉપર ઈમ્પોર્ટ ડયુટી વધારવાનું સુચવ્યુ છે

(6:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
