<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st February 2025

છત્તીસગઢમાં વધુ ૮ માઓવાદીઓ માર્યા ગયા : છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં ૮ માઓવાદી ઉગ્રવાદીઓ માર્યા ગયા. ડીઆરજી, એસટીએફ, કોબ્રા ૨૦૨ અને સી આર પી એફ ૨૨૨ નું સંયુક્ત ઓપરેશન. આજે સવારે ૮.૩૦ વાગ્યાથી અથડામણ ચાલુ હતી. ખતરનાક ઇન્સાસરાઇફલ્સ અને બીજીએલ સહિત અનેક શસ્ત્રો જપ્ત કરવામાં આવ્યા છે.

(11:00 PM IST)