<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st February 2025

હિમાલયની સુનામીને કારણે ૨૦૨૩માં સિક્કિમમાં મહાભયાનક પૂર આવ્યું હતું એક નવા અભ્યાસ મુજબ ખડકો, બરફ અને કાંપનો વિશાળ જથ્થો હિમનદી સમા તળાવમાં તૂટી પડવાથી ઉત્પન્ન થયેલી હિમાલયની સુનામીને કારણે ૨૦૨૩માં સિક્કિમમાં પૂર આવ્યું હતું જેમાં ૫૫ લોકો માર્યા ગયા હતા અને તીસ્તા નદી પર ૧૨૦૦ મેગાવોટનો હાઇડ્રોપાવર ડેમ નાશ પામ્યો હતો.

(11:01 PM IST)