News of Sunday, 2nd February 2025
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે મિલ્કીપુરમાં ભાજપના ઉમેદવાર ચંદ્રભાનુ પાસવાનના સમર્થનમાં રેલીને સંબોધિત કરશે. રામગંજ સ્કૂલની સામેના મેદાનમાં યોજાનારી આ સભામાં એક લાખથી વધુ લોકો એકઠા થાય તેવી શક્યતા છે.

(12:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
