<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th February 2025

રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની રેકોર્ડબ્રેક ખરીદી: 3 લાખ 73 હજાર ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું: 3.5 લાખ ખેડૂતોની મગફળીની ખરીદી : ટેકાના ભાવે 10 લાખ મેટ્રિક ટનની મગફળીની ખરીદી કરાઈ.

(9:46 PM IST)