News of Friday, 7th February 2025
દેશની અદાલતોમાં લગભગ સવા પાંચ કરોડ કેસ પેન્ડિંગ પડ્યા છે* *ભારતમાં ૫.૧૯ કરોડ કેસ પેન્ડિંગ પડ્યા છે: જેમાં સુપ્રીમ કોર્ટમાં ૮૨૯૨૨ કેસ, વિવિધ હાઇકોર્ટમાં ૬૨,૨૮,૯૮૦ અને જિલ્લા અને ગૌણ અદાલતોમાં ૪,૫૬,૧૭,૪૭૭ કેસ પેન્ડિંગ પડ્યા છે.

(1:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
