<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th February 2025

કાલકાજી બેઠક પરથી AAP ઉમેદવાર અને દિલ્હી ના મુખ્યમંત્રી આતિશી મારલેનાએ ચૂંટણી જીતી લીધી છે : તેણીએ આ બેઠક બીજી વખત જીતી છે : તેમણે ચૂંટણીમાં ભાજપના રમેશ બિધુરીને હરાવ્યા છે : જ્યારે શકુર બસ્તી બેઠક પરથી AAP ના પૂર્વ રાજ્યમંત્રી સત્યેન્દ્ર જૈન ચૂંટણી હારી ગયા છે.

(1:06 PM IST)