<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th February 2025

દિલ્હીમાં મળેલી જીત મોદીમાં લોકોનો વિશ્વાસ દર્શાવે છે: ચંદ્રબાબુ નાયડુ : આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કહ્યું કે મોદી દેશ માટે એક ટકાઉ મોડેલ બનાવી રહ્યા છે. હું તેમનો હૃદયપૂર્વક આભાર માનું છું. દિલ્હીમાં મળેલી જીત મોદીમાં લોકોનો વિશ્વાસ દર્શાવે છે. દિલ્હીમાં એક નિષ્ફળ મોડેલ હતું અને તેને આગળ ચાલુ રાખી શકાયું નહીં.

(1:11 AM IST)