<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th February 2025

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે મહારાષ્ટ્ર પછી દિલ્હીના મતદારોએ ભાજપના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. દિલ્હીના વિકાસમાં આવતા અવરોધો દૂર થયા છે. મતદારોએ અરવિંદ કેજરીવાલના નેતૃત્વ હેઠળના પક્ષને પણ પાઠ ભણાવ્યો, જેણે બંધારણ જોખમમાં હોવાના ખોટા દાવા કર્યા હતા

(1:22 AM IST)