News of Sunday, 9th February 2025
રાજકોટમાં બપોરે ઠંડી ગાયબઃ ૩૪ ડીગ્રી તાપમાન રાજકોટ શહેરમાં સવારે ૧૪.૪ ડીગ્રી ન્યુનતમ તાપમાન નોંધાયેલ. ભેજનું પ્રમાણ ૬૮ ટકા હતું જયારે બપોરે રઃ૩૦ વાગે તાપમાન ૩૪ ડીગ્રી નોંધાયેલ છે. આમ, તડકા સાથે ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે.

(3:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
