<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th February 2025

આવતીકાલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કરશે : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલે સોમવારે પ્રયાગરાજમાં મહા કુંભ મેળાની મુલાકાત લેશે, જ્યાં તેઓ ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કરશે: રાષ્ટ્રપતિ ભવને પુષ્ટિ કરી..: રાષ્ટ્રપતિ મહા કુંભ મેળામાં આઠ કલાક રહેશે અને વિશ્વના સૌથી મોટા ધાર્મિક મેળાવડાની ભવ્યતા અને આધ્યાત્મિક મહત્વના સાક્ષી બનશે.

(6:29 PM IST)