<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th February 2025

કાર્યાલયના ઉદઘાટન પહેલા ભાજપ ઉમેદવારના પોસ્ટર ઉપર કાળા પિછડા મારી દેવાયા : જામનગર જિલ્લાના ધ્રોલના વોર્ડ નં. ૩ના કાર્યાલયના ઉદ્ઘાટન પહેલા મોચી બજારમાં ભાજપ ઉમેદવાર સમીરભાઈ શુક્લના પોસ્ટર સાથે છેડછાડ અને કાળા પીછડા મારી દેવાતા ભારે ચર્ચા. સંજય ડાંગર અકિલા

(9:36 AM IST)