‘એક હૈ તો સેફ હૈ'... મહારાષ્ટ્રમાં મહાયુતિની સુનામીમાં રાહુલ - ઉધ્ધવ - પવાર તણાયા : ભાજપે સપાટો બોલાવી દીધો : ટ્રેન્ડમાં ‘મહાયુતિ'ને પ્રચંડ બહુમતી : શિંદે-ફડણવીસ-અજીત પવારની ત્રિપુટીનો ચાલ્યો જાદુ : કુલ ૨૮૮ બેઠકોમાંથી ટ્રેન્ડમાં મહાયુતિ ૨૨૭, મહાઅઘાડી ૫૩ તો અન્યો ૮ બેઠકો પર આગળ : ભાજપ એકલું ૧૩૦, શિવસેના ૫૬, એનસીપી ૩૯ અન્ય ૨ પર આગળ : ‘અઘાડી'માં ઉધ્ધવનો પક્ષ ૧૯, શરદ પવારનો પક્ષ ૧૨, કોંગ્રેસ ૧૯ તો અન્ય ૫ પર આગળ : મહાયુતીએ ઠેરઠેર જશ્ન મનાવ્યોઃ હવે CM પદ માટે રેસ : શરદ પવાર - ઉધ્ધવ ઠાકરે - રાહુલને જાકારો3:12 PM IST
મહારાષ્ટ્રના સીએમ પદ માટે લડાઈ શરૂ : એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે હરીફાઈ : ભાજપ એકલા હાથે ૧૨૫થી વધુ બેઠકો જીતી રહી છે. એટલે કે તે બહુમતથી માત્ર ૨૦ સીટો દૂર છે. આવી સ્થિતિમાં દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી બનશે તે નિશ્ચિત જણાય છે : પરંતુ, એ જોવાનું રસપ્રદ રહેશે કે આ જીતમાં મહત્વની ભૂમિકા ભજવનાર એકનાથ શિંદેને મુખ્યમંત્રી પદના બદલામાં શું મળશે ?2:52 PM IST
રાજકોટમાં રામકથા ગાનઃ કર્ણમંજુલ કંઠ અને સૂરીલા સંગીતનો સથવારો : ગાયક હરિચંદ્ર જોશી, હાર્મોનીયમ વાદક-ગાયક રમેશભાઇ ચંદારાણા, મંજીરાવાદક - ગાયક કીર્તિભાઇ લીંબાણી, તબલાવાદક-ગાયક પંકજભાઇ ભટ્ટ, ગાયક- દિલાવરભાઇ સમા, ગજાનન સાળુકે- શરણાઇવાદક, મહેંદી હસનખાન- તબલા સંગીતકાર, હિતેશગીરી ગોસ્વામી- બેન્જોવાદક , આમ આ આઠ કલાકારો સમગ્ર કથા દરમ્યાન વ્યાસપીઠ અને પૂ. બાપુની સન્મુખ આસનસ્થ હોય છે4:44 PM IST
'મેરા પાણી ઉતરતા દેખ, મેરે કિનારે પર ઘર મત બસા લેના, મેં સમંદર હું, લૌટકર વાપસ આઉંગા!' મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામ વચ્ચે દેવેન્દ્ર ફડણવીસનો જૂનો વીડિયો વાયરલ : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના વલણો અનુસાર ભાજપ ગઠબંધન એટલે કે મહાયુતિને મોટી જીત મળતી જોવા મળી રહી છે. હાલ મહાયુતિ એકલી 200 બેઠકો પર આગળ ચાલી રહી છે. ત્યારે આ બધાની વચ્ચે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને ભાજપ નેતાનો એક જૂનો વીડિયો ઘણો વાયરલ થયો3:35 PM IST
ઝારખંડમાં ફરી એકવાર હેમંત સોરેનના નેતૃત્વમાં INDIA ગઠબંધન વાળી સરકારની રચનાની આશા વધી : મુસ્લિમ-યાદવ અને આદિવાસી બેઠકો પર બમ્પર જીત : આદિવાસીઓ ઉપરાંત, ઝારખંડમાં મુસ્લિમ અને યાદવ પ્રભુત્વવાળી બેઠકો પર ભારત ગઠબંધનને સફળતા : જો હેમંત સોરેન ફરીથી સરકાર બનાવવામાં સફળ થાય છે, તો તે તેમના માટે એક મોટી ઉપલબ્ધિ હશે અને તેનાથી તેમનું રાજકીય કદ વધશે : હેમંત સોરેને ભાજપ પર કટ એન્ડ ડિવાઈડની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો અને 'બેટી-માટી-રોટી'નો નારો આપ્યો, જે કામ કરી ગયો3:33 PM IST
ગુજરાત રાજ્યમાં શિત લહેરો ફૂંકાતા લોકોએ સવારે ઠંડી અનુભવી : અમદાવાદ અને નલિયા સહિતના શહેરોમાં લઘુત્તમ પારો સતત ગગડયો : શ્રીનગરમાં તાપમાન માઈનસ 1.2 ડિગ્રી સેલ્સિયસ : હિમાચલ પ્રદેશમાં પણ શનિવારે ઊંચા શિખરો પર એક કે બે જગ્યાએ હિમવર્ષા થવાની સંભાવના : મંડી, બિલાસપુર અને ઉનામાં સવાર અને સાંજે ગાઢ ધુમ્મસની ચેતવણી : ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને દિલ્હી સહિત દેશના ઘણા રાજ્યોમાં ઠંડીમાં વધારો3:28 PM IST
રાજકોટનો ઇતિહાસ દેશભકિત અને આધ્યાત્મિક ઉર્જાથી સમૃધ્ધઃ આચાર્ય લોકેશજી : પુ.મોરારીબાપુની રામકથામાં હાજરી આપવા આજથી બે દિવસની મુલાકાતે રાજકોટ આવી પહોંચેલા વિશ્વ શાંતિ દૂત આચાર્ય લોકેશજી પૂજ્ય મોરારી બાપુએ રામકથા દ્વારા વિશ્વભરના લાખો લોકોને ધર્મ અને આધ્યાત્મિક સંસ્કૃતિથી વાકેફ કર્યા છેઃ પૂજ્ય લોકેશજી હિન્દુ ધર્મ આચાર્ય સભાના કન્વીનર સ્વામી પરમાત્માનંદજીના આમંત્રણને માન આપી રાજકોટ પધાર્યાઃ બૌદ્ધ સાધુઓએ રાજકોટ પંથકની ગુફાઓમાં ધ્યાન કર્યું હતું: મહાત્મા ગાંધીની પ્રવૃત્તિઓનું આ સ્થળ છે3:26 PM IST
રંગીલું રાજકોટ રામ રંગે રંગાયું : આનંદના અબીલ-ગુલાલઃ શ્રી રામકથાના શ્રી ગણેશઃ પોથીયાત્રામાં જય શ્રી રામના નારા રમણરેતીના પૂ. શરણાનંદી તથા પૂ. મોરારીબાપુ દ્વારા પોથી પૂજન પ્રસંગે શ્લોક ગાનઃ પોથી યાત્રાનું સર્વત્ર સ્વાગતઃ વિજયભાઇ ડોબરિયા પર મહાત્માઓના ભરપુર આશીર્વાદઃ મહાનુભાવો દ્વારા પોથી યાત્રાના વધામણા3:19 PM IST
કાલે રાજયપાલ દેવવ્રતજી રાજકોટમાં : ગુજરાતના મહામહિમ રાજયપાલ આચાર્ય દેવવ્રતજી રવિવારે વૈશ્વિક રામકથા ''માનસ સદભાવના''માં હાજરી આપશે પ્રાકૃતિક કૃષિને પ્રાધાન્ય આપનાર અને ભારતીય કૃષિ સમગ્ર ગુજરાતભરમાં પ્રચાર-પ્રસાર કરનાર, આપણા ગુજરાતના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી વૈશ્વિક રામકથા ''માનસ સદભાવના'' માં રવિવારે હાજરી આપશે.3:17 PM IST
રાજકોટના ગોપાલભાઇ પરમાર પાસે પૂ. મોરારીબાપુના અલભ્ય ફોટાઓનો સંગ્રહ : પૂ. બાપુના માતા પિતા સાથેનો ફોટો તેમજ સહપરિવારનો ફોટો જીવની જેમ સાચવી રાખ્યો છે : વર્ષમાં એક વખત અચુક તલગાજરડા જાય : વ્યાસપીઠ પર છે તેવો હનુમાનજીનો ફોટો પોતાની વાડીએ મોટો લેમીનેશન કરાવી રાખ્યો છે : માતાજીનો પણ અખંડ દીવો ચાલુ12:41 PM IST
પૂ.ડોંગરેજી મહારાજના ત્યાગના તોલે કોઈ ના આવી શકે : પૂ. મોરારીબાપુ : મહુવાના સેવા સંસ્કાર આશ્રમ ખાતે પૂ. મોરારીબાપુ એ બ્રહ્મલિન ડોંગરેજી મહારાજની પુણ્યતિથિએ ભાવાંજલિ અર્પિત કરી : ભાવ પૂજન કર્યું તેમની દરેક કથા લોક કલ્યાણ અર્થે અને સમાજના કલ્યાણ અર્થે થતી, અન્નક્ષેત્ર અને સંસ્કળત પાઠશાળાના નિર્માણમા પૂ. ડોંગરેજી મહારાજનું ખુબ મહત્વનું યોગદાન : મારા પ્રત્યે ખુબ જ તોહ અને પ્રેમ મહારાજશ્રી નો છેલ્લે સુધી રહ્યો હતો તે મારા માટે એક આશીર્વાદ સમાન12:40 PM IST
MSPની કાનૂની ગેરંટી જરૂરી : વધતું દેવું, ઘટતી આવક આબોહવા સંકટ મુખ્ય પડકારો : કૃષિ સંકટ ચિંતાજનક : સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી સમિતિના અહેવાલમાં જણાવાયું છે કે ગ્રામીણ ભારતમાં સરેરાશ દૈનિક કૃષિ આવક માત્ર રૂ. ૨૭ છે : વધતું દેવું અને ઘટતી જતી કૃષિ નફાકારકતાએ ખેડૂતો અને ખેતમજૂરોને ભારે મુશ્કેલીમાં મૂકયા છેઃ રિપોર્ટમાં ૧૯૯૫ થી અત્યાર સુધીમાં ચાર લાખથી વધુ ખેડૂતોની આત્મહત્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેની પાછળનું મુખ્ય કારણ દેવાદારી અને નફો ઘટતો હોવાનું છે9:46 AM IST
હાઈ લા! બીયર ન મળી તો ભડકી ગયો ૨.૫ કરોડનો પાડો ‘રાજા' : બિહારના વિશ્વ પ્રસિદ્ધ સોનપુર મેળામાં હરિયાણાની એક ખાસ નસ્લનો બનારસથી આવેલો બે કરોડ પાંચ લાખ રૂપિયાની કિંમતવાળો પાડો બીયર ન મળવાથી નારાજ રાજા નામના આ પાડાને રોજ સફરજન, ચણા, ઘઉના દાણા, દૂધ અને પૌષ્ટિક ચારા સાથે સવાર સાંજ બીયર પણ જોઈએ છે10:05 AM IST
કેજરીવાલ કરતા હજાર ગણા સારા છે સીએમ આતિશી : દિલ્હી એલજીએ AAP સુપ્રીમો પર નિશાન સાધ્યું : ઈન્દિરા ગાંધી દિલ્હી ટેકનિકલ યુનિવર્સિટીના સાતમા દીક્ષાંત સમારોહમાં બોલતા સક્સેનાએ કહ્યું કે, હું આજે ખુશ છું કે દિલ્હીના મુખ્યમંત્રી એક મહિલા છે અને હું પૂરા વિશ્વાસ સાથે કહી શકું છું કે તેઓ તેમના પુરોગામી કરતા હજાર ગણા સારા છે9:16 PM IST
40 વર્ષનું રહસ્ય ઉકેલીને વૈજ્ઞાનિકોએ લાખો અમેરિકનોના નળના પાણીમાંથી મળી આવેલ કેમિકલ ID શોધ્યું : સાયન્સ જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસના લેખકો માને છે કે રસાયણ - જેને તેઓએ ક્લોરોનિટ્રામાઇડ એનિઓન નામ આપ્યું છે - ક્લોરામાઇનનું વિઘટન આડપેદાશ છે, એક રસાયણ જેનો ઉપયોગ ઘણા ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ પાણીને પીવા માટે સલામત બનાવવા માટે કરે છે10:44 PM IST

જીતની ઉજવણી…

સન્માન….

વિરોધનો આક્રોશ…

અટકાયત….
અકિલા સોશ્યિલ મીડિયાનર્મદા જિલ્લામાં E.KYC કામગીરી માટે શનિ, રવિવારે પણ તમામ તાલુકા પુરવઠા કચેરી ચાલુ : તાલુકા કચેરી ખાતે વિસીઇ દ્વારા અને માય રેશન એપ તથા સંચાલકો દ્વારા PDS+ થી વધુ માં વધુ લોકો E.KYC કરાવે તેવી જિલ્લા પુરવઠા વિભાગની અપીલ: જિલ્લા પુરવઠા અધિકારી, પુરવઠા ઇન્સ્પેક્ટર અને તમામ તાલુકા પુરવઠા નાયબ મામલતદાર આ કામગીરી માટે ખડેપગે9:43 PM IST
રાજ્યમાં જનહિતલક્ષી યોજનાઓના અસરકારક અમલ અને સ્કીમ સેચ્યુરેશન માટે AIનો ઉપયોગ કરવા ટાસ્ક ફોર્સની રચના કરાશે : શિબિરાર્થીઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનુ પ્રેરણાદાયી માર્ગદર્શન :ભગવાન સોમનાથના સાનિધ્યે રાજ્ય સરકારની ૧૧મી ચિંતન શિબિરનું સમાપન : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ચિંતન શિબિરના કાયમી લોગોનું અનાવરણ ૨૦૦૩થી શરૂ થયેલી ચિંતન શિબિરની જ્વલંત સફળતાને પગલે ગુજરાત મોડેલ સ્ટેટ બન્યું : પદાધિકારીઓ અને અધિકારીઓ એક ટીમ બનીને રાજ્યના વિકાસ માટે, લોકોના ભલા માટે કાર્યરત છે: કર્મયોગના છ સિદ્ધાંતોને જીવનમાં ઉતારી કર્મચારીમાંથી કર્મયોગી બની કામ કરજો - પ્રશાસને એવી પ્રભાવશાળી રીતે કામ કરવાનું છે કે ખોટું કરનારાના મનમાં ડર રહે : બોનાફાઈડ ઈન્ટેન્શનથી થયેલી ભૂલો સૂધારી શકાશે પરંતુ માલાફાઈડ ઈન્ટેન્શન ચલાવીશું નહીં : ચિંતન શિબિરમાં થયેલા જૂથચર્ચાના વિષયો પર દરેક જિલ્લા સ્તરે ત્રણ-ત્રણ પ્રોજેક્ટ હાથ પર લઈ જિલ્લાને અને રાજ્યને વિકાસની નવી ઉંચાઈઓ સર કરાવીએ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ચિંતન શિબિરના સફળ આયોજન માટે જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન પાઠવ્યા : ચિંતન શિબિરના માઘ્યમથી પ્રાપ્ત થયેલ નૂતન વિચારોને કાર્ય સિદ્ધિ સુધી પહોંચાડવા માટે શુભેચ્છાઓ પાઠવી3:38 PM IST
રાજપીપળાના સ્ટેટસ કોમ્પલેક્ષની ચાર દુકાનોને વડોદરાની એ.યુ.બેંક દ્વારા સિલ મરાતા વેપારીઓની દોડધામ : કોમ્પલેક્ષ બનાવનાર મૂળ માલિકે એ.યુ.બેંકમાંથી લોન લીધી હતી જે ભરપાઈ નાં કરી અને આં પ્રોપર્ટી વેચી મારી વેપારીઓને દોડતા કરી દીધા: મૂળ માલિકે બેંકના બાકી નાણાં ભરી પ્રોપર્ટી છોડાવી આપવાની બાહેધરી આપતા વેપારીઓ ને રાહત9:29 PM IST
અમો થોડા મતોથી જીતીનાં શક્યા તેનો રંજ જરૂર છે : હાર અને જીત લોકશાહીમાં થયા કરે.: શક્તિસિંહ ગોહિલ : વાવ પેટાચૂંટણીનાં પરિણામ પર શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, તમામ મતદાતાઓએ પ્રેમ, આશિર્વાદ અને સહયોગ આપ્યો છે. સતત પહેલા રાઉન્ડથી કોંગ્રેસ પક્ષની લીડ વધતી હતી. છેલ્લા થોડા રાઉન્ડમાં એ લીડ કપાઈ7:32 PM IST
રાજ્યમાં જનહિતલક્ષી યોજનાઓના અસરકારક અમલ અને સ્કીમ સેચ્યુરેશન માટે AIનો ઉપયોગ કરવા ટાસ્ક ફોર્સની રચના કરાશે :મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ : ભગવાન સોમનાથના સાનિધ્યે રાજ્ય સરકારની ૧૧મી ચિંતન શિબિરનું સમાપન: શિબિરાર્થીઓને મુખ્યમંત્રીનું પ્રેરણાદાયી માર્ગદર્શન:૨૦૦૩થી શરૂ થયેલી ચિંતન શિબિરની જ્વલંત સફળતાને પગલે ગુજરાત મોડેલ સ્ટેટ બન્યું:પદાધિકારીઓ અને અધિકારીઓ એક ટીમ બનીને રાજ્યના વિકાસ માટે, લોકોના ભલા માટે કાર્યરત છે:મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ: ચિંતન શિબિરના કાયમી લોગોનું અનાવરણ7:24 PM IST
મોડી રાત્રે અમદાવાદ સીપી અજય ચોૈધરી વાહન ચેકીંગમાં જોડાયાઃ કાળા કાચ સ્થળ પર જ દુર કર્યા : અસમાજીક તત્વોનાં આશ્રય સ્થાન, જેલમાં રહેલ ગુનેગારોની ઓળખ, વોન્ટેડ અપરાધીઓ સામે કાર્યવાહી કરવા ઇન્ચાર્જ પોલીસ કમિશનર દ્વારા તાકીદના આદેશ : પ્રોપર્ટી ભાડે આપતા અગાઉ પોલિસને જાણ અચૂક કરો, ઘર કામ માટે રાખતા પહેલા તમામ રીતે વેરીફીકેશન કરી લોકો સહકાર આપે તેવી મારી અપેક્ષા છે....અકિલા સાથે સ્પેશ્યલ સીપીની વાતચીત11:06 AM IST
કાલે મુખ્યમંત્રી નહિ આવે માત્ર રાજયપાલ આવશે3:42 PM IST
સનસાઇન ગૃપ ખાતે પ્લેસમેન્ટ ડ્રાઇવ12:08 PM IST
કેનેરા બેંક દ્વારા આઉટરીચ પ્રોગ્રામ2:24 PM IST
અહિ ભાડૂ લેવા આવવુ જ નહિ નહિતર ટાંટીયા ભાંગી જશે, પતાવી દઇશું...દુકાન માલિકને ભાડૂઆતોએ ડોલથી ફટકાર્યા : મોચીબજાર કૃષ્ણપરામાં ૭ દૂકાનો ધરાવતાં પોપટપરાના ૬૫ વર્ષિય હારૂનભાઇ ભગાડ ભાડૂ લેવા જતાં ત્રણ ભાડૂઆત સહિતના તૂટી પડયાઃ એ-ડિવીઝન પોલીસે ધીરૂ ચુડાસમા, સમીર જશરાયા, માલો જશરાયા અને અજાણ્યા વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો12:05 PM IST
ભગવાન! આ તો ખોટું જ છે ને 12:08 PM IST
ચિંતન શિબીરમાં ભુપેન્દ્રભાઇની ઉપસ્થિતિમાં રોજગારીની નવી તકો વિશે ચર્ચા-વિચારણા : ‘સમગ્ર દિવસ દરમિયાન ચાર જેટલા ગ્રુપ ડિસ્કશનમાં મંત્રીઓ અને વરિષ્ઠ સચિવો સહભાગી થયાઃ મુખ્યમંત્રી ચર્ચા સત્રોમાં ઉપસ્થિતઃ ગ્રામ્ય વિસ્તારોમાં આવક વધારવીઃ સરકારી યોજનાઓમાં સેચ્યુરેશન પ્રવાસનના વિકાસમાં જિલ્લા અને સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓનું યોગદાન-વિષયો પર સર્વગ્રાહી ચિંતન-મંથન થયુ11:05 AM IST
“વર્લ્ડ હેરિટેજ વીક – ૨૦૨૪” : છેલ્લા બે વર્ષમાં વર્લ્ડ હેરિટેજ સાઈટ- 'રાણીની વાવ'ની અંદાજે પાંચ લાખથી વધુ ભારતીય તેમજ ચાર હજારથી વધુ વિદેશી સહેલાણીઓ મુલાકાત લીધી : પાટણ સ્થિત “રાણીની વાવ”: જળ વ્યવસ્થાપન તેમજ કલાની દ્રષ્ટીએ ઉત્કૃષ્ટ ઉદાહરણ : રાણીની વાવને વર્ષ ૨૦૧૪માં યુનેસ્કો દ્વારા “વર્લ્ડ હેરિટેજ સાઇટ”માં સ્થાન અપાયું છે : કેન્દ્ર સરકાર દ્વારા ભારતીય ચલણી નોટ ૧૦૦ રૂપિયા પર 'રાણીની વાવ'ના ચિત્રને અંકિત કરાયું : સોલંકી વંશના પ્રતાપી શાસક ભીમદેવ પહેલાની પત્ની રાણી ઉદયમતીએ તેમના પતિની યાદમાં કરાવ્યું હતું વાવનું નિર્માણ11:00 AM IST
પોરબંદરમાં પૂ. ભાઇશ્રીના શિષ્ય શ્યામભાઇના વ્યાસાસને સોમવારથી ભાગવત સપ્તાહ : નૃસિંહ જન્મોત્સવઃ શ્રી વામન શ્રીરામ શ્રી કૃષ્ણ જન્મોત્સવઃ ગોવર્ધન પુજાઃ રૂક્ષ્મણી વિવાહઃ પ૦૧ વૃક્ષના રોપાનું વિતરણઃ બ્રહ્મ સમાજના અગ્રણીઓ કર્મકાંડી બ્રાહ્મણોનું સન્માનઃ રકતદાન તથા સર્વરોગ નિદાન કેમ્પ : કથામાં દરરોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમોમાં કીર્તિદાનભાઇ ગઢવી, રાજભા ગઢવી, જીતુભાઇ દ્વારકાવાળા, રેખાબેન વાળા સહિત જાણીતા કલાકારો જમાવટ કરશે11:28 AM IST
ચોટીલા પાસે પીકઅપ વાહનના ટાયર ચેક કરતી વેળા કાર હડફેટે ચડી જતા રાજકોટના વેસ્ટ ઓઇલના ધંધાર્થીનું મોત : સુરેન્દ્રનગર વિસ્તારમાં વાહન અકસ્માતના ૪ બનાવ : ફૂલગ્રામના શ્રમિકનું કાર હડફેટે મોત થોરીયાળીના યુવાનની કાર અકસ્માત ગ્રસ્ત હાલતમાં મળી : કૌટુંબિકભાઇની માંગીને કાર લઇ ગયેલ બાદમાં ખબર પડી કે, આરોપી કન્યાને લઇને ભાગ્યો છે,ડોક્યુમેન્ટ પણ ગાયબ11:53 AM IST
પાસ્તડીનો પાસાનોફરાર આરોપીઝડપાઇ ગયો1:52 PM IST
આખો દિવસ બેસી રહેતા લોકોના આરોગ્ય જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો રાહતનો ધડાકો: પગનો દુ:ખાવો, અસહ્ય થાક અને નબળા સ્નાયુઓનો રામબાણ ઈલાજ: ઘરે કે ઓફિસમાં માત્ર ૧૫ સેકન્ડની આ કસરત કરતા જ મળશે જબરદસ્ત ફાયદો, ભારે ચર્ચા : પગના દુ:ખાવા અને થાકથી પરેશાન લોકોના છાતીના પાટિયા બેસી જતા હતા, પણ માત્ર ૧૫ સેકન્ડની આ સરળ કસરતનો ચમત્કાર સામે આવતા લોકોમાં ભારે રાહત : ઓફિસની ખુરશી પર બેઠા-બેઠા કે ઘરે પણ આસાનીથી થઈ શકતી કસરતથી નબળા સ્નાયુઓમાં નવો પ્રાણ ફૂંકાતા સમગ્ર પંથકમાં ભારે ચર્ચા6:23 PM IST
આંતરરાષ્ટ્રીય કલા જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: માત્ર એક સૂપના ડબ્બાનું પેઈન્ટિંગ અધધ રૂપિયા ૮૦ કરોડમાં વેચાતા ભારે હાહાકાર : સામાન્ય દેખાતા સૂપના ડબ્બાના ચિત્રની આટલી અકલ્પનીય કિંમત સાંભળીને સામાન્ય માણસોના છાતીના પાટિયા બેસી ગયા: કલાપ્રેમીઓ અને હરાજી બજારમાં બોલીઓનો વરસાદ વરસતા સમગ્ર વિશ્વમાં ભારે ખળભળાટ6:22 PM IST
પાકિસ્તાનની આંતરિક રાજનીતિ અને સૈન્ય વર્તુળોમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ભૂકંપ: સેના પ્રમુખ આસિમ મુનીરના 'સિંધ વિભાજન' પ્લાન સામે હજારો સિંધીઓ રસ્તા પર ઉતરી પડતા ભારે હાહાકાર, ગુંજ્યા અલગ 'સિંધુદેશ'ના નારા : કરાચી સહિત સમગ્ર સિંધ પ્રાંતમાં આઝાદીના નારા અને પંજાબની આર્થિક નાકાબંધી કરવાની સીધી ચેતવણીથી પાકિસ્તાની હુકુમતના છાતીના પાટિયા બેસી ગયા: ૪ પ્રાંતોને તોડીને ૧૨ થી ૧૫ નવા પ્રાંત બનાવવાના આસિમ મુનીર અને સરકારના ગુપ્ત પ્લાન સામે જનઆક્રોશનો જ્વાળામુખી ફાટતા સમગ્ર પાકિસ્તાનમાં ભારે ચકચાર6:21 PM IST
ગૃહિણીઓ અને રસોઈના શોખીનો માટે સૌથી મોટો અને સનસનાટીભર્યો રાહતનો ધડાકો: બજારમાંથી લાવેલી કોથમરી આખું અઠવાડિયું રહેશે એકદમ લીલીછમ અને તાજી, કોથમરીને બગડતી અટકાવવાની સાચી અને અસરકારક રીત સામે આવતા ભારે ચર્ચા : ફ્રિજમાં મૂકતાની સાથે જ કોથમરી કાળી પડીને ગળી જવાની સમસ્યાથી પરેશાન ગૃહિણીઓના છાતીના પાટિયા બેસી ગયા હતા, પણ હવે આ ખાસ ટ્રિક્સથી કોથમરી રહેશે એકદમ ફ્રેશ: ડાળખી કાપવાથી લઈને પેપર ટુવેલ અને એરટાઈટ ડબ્બા સુધીની સાચી પદ્ધતિ જાણતા જ ઘરે-ઘરે ભારે ખુશી અને ચકચાર6:05 PM IST
વૈશ્વિક ટેક જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: ચીને એડવાન્સ AI ટેક્નોલોજી તફડાવી હોવાનો ચોંકાવનારો ખુલાસો થતા સમગ્ર વિશ્વમાં ભારે હાહાકાર : અત્યાધુનિક આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની ટેક્નોલોજી ચોરી અને તફડાવવાની ઘટનાથી ટેક નિષ્ણાતો, સંશોધકો અને વૈશ્વિક મહાસત્તાઓના છાતીના પાટિયા બેસી ગયા:ડિજિટલ યુગની સૌથી મોટી હડપવાની રમત બહાર આવતા આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ચકચાર6:04 PM IST
આંતરરાષ્ટ્રીય સ્તરે પર્યાવરણ અને ક્લાઈમેટ ચેન્જના મોરચે સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: COP31નો મહા-ફિયાસ્કો, ઈતિહાસમાં સૌથી લાંબી ચાલેલી યુએન (UN) ક્લાઈમેટ સમિટ કોઈપણ કરાર વિના જ રદ થતા વિશ્વભરમાં ભારે હાહાકાર : દિવસ-રાતની મેરેથોન બેઠકો છતાં કોઈ સર્વસંમતિ ન સધાતા વૈશ્વિક નેતાઓ આમને-સામને આવી ગયા:પર્યાવરણવિદો અને વિકાસશીલ દેશોના છાતીના પાટિયા બેસી ગયા: ક્લાઈમેટ ફંડ અને કાર્બન ઉત્સર્જન મુદ્દે મડાગાંઠ સર્જાતા સમિટ નિષ્ફળ જતા આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ભારે ખળભળાટ6:03 PM IST
મધ્ય પૂર્વમાં વિશ્વયુદ્ધના ભણકારા વચ્ચે સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: હુથી બળવાખોરો સાઉદી અરેબિયા પર મિસાઈલ અને ડ્રોન લઈને ત્રાટક્યા: આગામી વર્ષે ઇરાન પર નવા હુમલાની ડોનાલ્ડ ટ્રમ્પની સીધી ધમકીથી ભારે હાહાકાર : રિયાધ સહિત સાઉદીના અનેક ઠેકાણાઓ પર મિસાઈલો અને ડ્રોનના મારાથી લોકોના છાતીના પાટિયા બેસી ગયા:૨૦૨૭ માં ઇરાન વિરુદ્ધ નવા હુમલાના ટ્રમ્પના ચેતવણીભર્યા તેવર અને હોર્મુઝની ખાડીમાં વધતા તણાવથી સમગ્ર વિશ્વમાં ભારે ખળભળાટ6:22 PM IST
આંતરરાષ્ટ્રીય સરહદ પર યુદ્ધના ભણકારા વચ્ચે સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: રશિયાના વિમાનો દેખાતા સાઉથ કોરિયાએ ફાઈટર જેટ્સ ઉડાવ્યા: ટાપુ ખાલી કરવાનું એલર્ટ આપી માત્ર ૩ મિનિટમાં પાછું ખેંચતા ભારે હાહાકાર : આકાશમાં રશિયન વિમાનોની હિલચાલ અને સાયરન વાગતા જ સ્થાનિક રહીશોના છાતીના પાટિયા બેસી ગયા:યુદ્ધ ફાટી નીકળવાની દહેશત વચ્ચે અચાનક ખાલી કરવાનો આદેશ અપાતા લોકોમાં નાસભાગ મચી ગઈ:૩ મિનિટ બાદ એલર્ટ પાછું ખેંચાતા સમગ્ર વિશ્વમાં ભારે ચકચાર6:21 PM IST
પાકિસ્તાનમાં ઝેરી હવા અને પ્રદૂષણનો સૌથી ભયાનક અને સનસનાટીભર્યો ધડાકો: શ્વાસ લેવાનું પણ મુશ્કેલ બન્યું:લાહોરમાં AQI ૫૩૮ પર પહોંચતા વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર બન્યું:પંજાબ પ્રાંત સહિતના શહેરોમાં ભારે હાહાકાર : 'કહના નૌ' વિસ્તારમાં તો પ્રદૂષણનો આંકડો અધધ ૬૦૬ પર પહોંચતા લાખો લોકોના છાતીના પાટિયા બેસી ગયા:WHOની મર્યાદા કરતાં ૧૪ ગણી વધુ ઝેરી હવા ફૂંકાતા આયુષ્ય ૭ વર્ષ ઘટવાની દહેશત:સમગ્ર પાકિસ્તાનમાં ભારે ગભરાટ6:05 PM IST
બજારમાં સોનાના ભાવમાં મોટા કડાકા વચ્ચે ડ્રેગનની સૌથી મોટી અને સનસનાટીભર્યા રમતનો ધડાકો: ચીને સોનાની ખરીદીમાં તોડ્યો તમામ રેકોર્ડ: ગોલ્ડ રિઝર્વનો જથ્થો અધધ સ્તરે પહોંચતા વૈશ્વિક બજારમાં ભારે હાહાકાર : એક તરફ સોનાના ભાવમાં ભારે ઘટાડાથી રોકાણકારોના છાતીના પાટિયા બેસી ગયા, તો બીજી તરફ ચીને તકનો લાભ ઉઠાવીને ટનબંધ સોનું ખરીદી લીધું:ડોલરના દબદબાને પડકાર આપતી ચીનની આ ચાલથી વૈશ્વિક અર્થતંત્ર અને બુલિયન માર્કેટમાં ભારે ખળભળાટ6:04 PM IST
ક્રિકેટ ઇતિહાસમાં ૧૫ વર્ષીય વૈભવ સૂર્યવંશીનું ઐતિહાસિક વાવાઝોડું : માત્ર 52 બોલમાં બેવડી સદી ફટકારી વન-ડે ક્રિકેટનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો! : દોહા ખાતે ACC મેન્સ એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સમાં UAE સામે ઈન્ડિયા A ના ઓપનરે ૨૮ બોલમાં સદી, ૪૦ બોલમાં ૧૫૦ અને ૫૨ બોલમાં ૨૦૦ રન પૂરા કર્યા : ૫૩ બોલમાં ૨૮ છગ્ગા અને ૭ ચોગ્ગા સાથે અણનમ ૨૦૪ રનની તોફાની ઇનિંગ રમી ડી'આર્સી શોર્ટનો ૨૩ છગ્ગાનો રેકોર્ડ તથા ચાડ બોઝનો ૧૦૩ બોલનો વિશ્વ વિક્રમ ધ્વસ્ત કર્યો5:31 PM IST
‘પુષ્પા ૨: ધ રૂલ'ના ગીત ‘કિસિક'ના રિલીઝ પહેલા શ્રીલીલાએ વારાણસી પહોંચી કરી ગંગા આરતી : પોતાની અદભૂત હાજરી અને અદભૂત ડાન્સ મૂવ્સ સાથે, શ્રીલીલા હંમેશા પ્રેક્ષકોના દિલ જીતે છે : સાઉથની ફિલ્મોના સુપરસ્ટાર ઍક્ટર મહેશ બાબુ સાથે ગુંટુર કરમના લોકપ્રિય ગીત ‘કુર્ચી માધાથાપેટ્ટી'થી પ્રસિદ્ધિ મેળવનારી અભિનેત્રી ‘પુષ્પા ૨: ધ રૂલ'માં પોતાના બીજા એપિક ડાન્સ નંબર સાથે પાછી ફરી છે10:51 AM IST
લગ્નની સીઝન, બિજ કરવાનું રીઝન! શેમારૂમીની ‘બેન્ડ બાજા બિજ' સાથે કરો લગ્નની મોસમની ઉજવણી! : લગ્નની મોસમ માટેની મનોરંજન વોચલિસ્ટ તૈયાર! શેમારૂમી લઈને આવ્યું છે ‘બેન્ડ બાજા બિજ'! શેમારૂમી સાથે લગ્નની મોસમ બની ગઈ છે ૧૭ ગણી વધુ મનોરંજક! ‘લગ્નની સીઝન, બિજ કરવાનું રીઝન!' થીમ સાથે શરૂ થયેલું આ ખાસ અભિયાન ૩૦ નવેમ્બર, ૨૦૨૬ સુધી ચાલશે. આ અભિયાન અંતર્ગત પ્રેમ, લગ્ન, સંબંધો અને લગ્નપ્રસંગો સાથે જોડાયેલી અનેક મનોરંજક ક્ષણોની ઉજવણી કરતી ગુજરાતી ફિલ્મો અને શોની એક વિશેષ શ્રેણી રજૂ કરવામાં આવી છે.3:09 PM IST
જાળફવા પરિવારમાં શુભલગ્ન : ચિ. પ્રશાંત - ચિ. પૂજા1:44 PM IST


























































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી




















































































































































































