News of Monday, 10th February 2025
વૈશ્વિક પરિબળો : સેન્સેકસ ૬૦૦ પોઇન્ટ તુટયો મુંબઇ : સપ્તાહના પ્રથમ દિવસે વૈશ્વિક પરિબળોને કારણે શેર બજારમાં ૬૦૦ પોઇન્ટનો પ્રારંભે કડાકો : ૧૦.૨૫ કલાકે સેન્સેકસ તુટીને ૭૭૨૬૦ : નીફટી ૧૮૧ પોઇન્ટ તુટીને ૨૩૩૭૮ : મેટલના શેર્સ કડડડભૂસ

(11:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
