<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th February 2025

બારડોલીના મીંઢોળા બ્રિજ પર સર્જાયો ટ્રિપલ અકસ્માત સર્જાયો: કાર પુરપાટ ઝડપે આવતા અન્ય બે વાહનને ટક્કર મારી. બે કાર અને પિકઅપ ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો: અકસ્માતમાં કોઈ જાનહાની નથી, ત્રણ લોકોને સામાન્ય ઈજા પહોંચી

(12:01 PM IST)