News of Monday, 10th February 2025
રાજકોટથી પ્રયાગરાજની બસો ર૪મી સુધી હાઉસફુલ : રપમીની ટીકીટ મળે છેઃ ૬૪પ સીટો બૂક થઇ ગઇઃ ડિવીઝનની આવકમાં પણ ભારે ઉછાળો કુંભ મેળા માટે પ્રયાગરાજ સુધીની દરરોજ સવારે પ વાગ્યે રાજકોટથી પ્રયાગરાજની બસો મૂકાઇ છે, ૮૮૦૦ ભાડૂ છેઃ આ બસને જબરી સફળતા મળી છેઃ ૪૩ સીટની આ વોલ્વો બસ આગામી તા. ર૪ સુધી હાઉસફુલ બની ગઇ છેઃ એકમાત્ર રપમીની ટીકીટ મળે છેઃ આજથી તા. ર૪ સુધી ૬૪પ સીટો બૂક થઇઃ ડિવીઝનની રોજની આવકમાં પણ ઉછાળોઃ રોજીંદી આવક ૬પ થી ૭૦ લાખને વટાવી ગઇ...

(4:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
