તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
News of Monday, 10th February 2025
ભારતનું ચંદ્રયાન-૩ અવકાશયાન ૨૦૨૩માં ચંદ્રના શિવ શક્તિ બિંદુ પર ઉતર્યું હતું. તેના પર વૈજ્ઞાનિકોએ જાહેર કર્યું છે કે, ચંદ્રના આ દક્ષિણ ધ્રુવની સપાટી લગભગ ૩.૭ અબજ વર્ષ પૌરાણિક છે. આ સમયગાળા દરમિયાન પૃથ્વી પર સૌથી પ્રાચીન માઇક્રોબાયલ જીવનો વિકાસ થયો હતો.

(11:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
