<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th February 2025

અમેરિકામાં વધુ એક વિમાન દુર્ઘટના સર્જાઇ :રન-વે પર ઉભેલા વિમાન સાથે જેટ અથડાયું:એરિઝોનાના સ્કૉટલેન્ડ એરપોર્ટ પર આ ઘટના બની: ખાનગી જેટ વિમાનોની ટક્કરમાં એકનું મોત:ઘટનામાં બે લોકો ઘાયલ, એકની હાલત સ્થિર :દુર્ઘટના સમયના કેમેરામાં કેદ દ્રશ્યો સામે આવ્યા

(1:15 PM IST)