<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th February 2025

કોંગ્રેસ નેતા ભક્ત ચરણ દાસને મોટી જવાબદારી :ઓડિશા પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષપદે નિયુક્ત કરાયા કોંગ્રેસ નેતા ભક્ત ચરણ દાસને મોટી જવાબદારી મળી છે અને તેમને ઓડિશા પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે. પાર્ટીના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ દાસને તાત્કાલિક અસરથી પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે

(11:22 PM IST)