<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th February 2025

લખનૌ સ્થિત ઈસ્લામિક સેન્ટરે શબ-એ-બારાતને ધ્યાનમાં રાખીને દેશભરના મુસ્લિમો માટે સાત મુદ્દાની એડવાઈઝરી જારી:મોટરસાઈકલના સ્ટંટથી દૂર રહેવા,પ્રાર્થના કરવા, નકામી પ્રવૃત્તિઓથી દૂર રહેવા અને જરૂરિયાતમંદોને મદદ કરવા અપીલ: દેશમાં શાંતિ માટે પ્રાર્થના કરવા વિનંતી

(11:04 PM IST)