News of Wednesday, 12th February 2025
ગુજરાત એસીબીના નવા વડા તરીકે પિયુષ પટેલની નિમણુંક ગુજરાતના નવા એસીબી વડા તરીકે પિયુષ પટેલની પસંદગી. લાંબા સમયથી એસીબી વડાનું સ્થાન ઇનચાર્જમાં ચાલતું હતું. લોકો અને સ્ટાફ વચ્ચે સંકલન રાખી કામ કરી શકે તેવા અધિકારીની પસંદગી. કેન્દ્ર બીએસએફથી પરત આવ્યા બાદ આ આઈપીએસને બે માસ પછી નિમણૂક

(4:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
