<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th February 2025

શેરડી ભરેલા ટ્રક સાથે મોટર અથડાતા ત્રણ જીગરજાન મિત્રોના કરુણ મૃત્યુ : ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં શેરડી ભરેલા ટ્રક સાથે મોટરકાર અથડાતા ત્રણ જીગરજાન મિત્રો સહિત ચારના મૃત્યુ થયા છે, કેટલાક ઘવાયા છે.

(10:44 AM IST)