News of Saturday, 15th February 2025
હરિયાણા નિકાય ચૂનાવની તૈયારીઓમાં વ્યસ્ત ભાજપે મેયર પદ માટે 9 ઉમેદવારોની યાદી જાહેર કરી:ફરીદાબાદથી શ્રીમતી પ્રવીણ જોશી, હિસારથી પ્રવીણ પોપલી, કરનાલથી રેણુબાલા ગુપ્તા, પાણીપતથી કોમલ સૈની, રોહતકથી રામ અવતાર બાલ્મીકી, યમુના નગરથી સુમન બહમાની, સોનેપતથી રાજીવ જૈન, અંબાલાથી શૈલજા સચદેવ અને ગુરુગ્રામથી ઉષા પ્રિયદર્શીને ટિકિટ આપી

(1:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
