<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th February 2025

નગરપાલિકા ચૂંટણીઃ ઉપલેટા-જસદણ-ધોરાજી-ભાયાવદર તથા જેતપુરમાં ૩ર૪ બુથો ઉપર રર૦૦નો સ્‍ટાફ રવાના : કાલે ૭ થી ૬ મતદાનઃ ૧૮મીએ મતગણત્રીઃ ભારે ઉતેજના : રાજકોટ જીલ્લાની પાંચ નગરપાલિકા જસદણ-ઉપલેટા-ધોરાજી-ભાયાવદર તથા જેતપુર થઇને કુલ પાંચ પાલિકાની ૧૬૮ બેઠકોની કાલે સવારે ૭ થી સાંજે ૬ સુધી મતદાન-ચૂંટણી યોજાશેઃ આજે બપોરે ૧ર વાગ્‍યાથી તમામ ૩ર૪ બૂથો ઉપર રર૦૦ નો સ્‍ટાફ ઇવીએમ સાથે રવાના થયો હતોઃ ૧૮મીએ મતગણત્રી યોજાશેઃ જડબેસલાક પોલીસ બંદોબસ્‍તઃ કલેકટર કચેરીમાં ખાસ કન્‍ટ્રોલ રૂમઃ કુલ પોણા ત્રણ લાખ મતદારોઃ રરપ મતદાન મથકો સંવેદનશીલ જાહેરઃ મોટાભાગનો મહેસૂલ સ્‍ટાફ ચૂંટણીમાં રોકાયો

(11:33 AM IST)