<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th February 2025

જસદણ પાસે હિંગોળગઢ અભ્યારણમાં યુવક-યુવતીનો આપઘાત : (વિજય વસાણી દ્વારા) જસદણ પાસે આવેલ હિંગોળગઢ અભ્યારણ ખાતે ઝાડ ઉપર ગળે ફાંસો ખાય અજાણ્યા યુવક અને યુવતીએ આપઘાત કરી લીધો છે : આ ઘટનાની જાણ થતા જસદણ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ છે અને યુવક યુવતીની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે

(12:05 PM IST)