News of Saturday, 15th February 2025
રાજકોટ – જુનાગઢ હાઈવે ઉપર રીબડાથી ગોંડલ વચ્ચે અત્યારે મોડી સાંજે ૭ વાગ્યે પાંચ કિલોમીટરનો ટ્રાફિક જામ થયો છે, આ જામ વધતો જ જાય છે. આ રસ્તા ઉપર ટ્રાફિક જામ એ રોજિંદો ત્રાસનો અનુભવ કરાવે છે. સત્તાધીસો કોઈ ઉકેલ લાવે તો સારું. ( તસ્વીર - સંદીપ બગથરીયા અકિલા રાજકોટ )

(7:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
