News of Monday, 17th February 2025
પ્રયાગરાજના નૈની રેલ્વે સ્ટેશન પર શ્રદ્ધાળુઓની ભારે ભીડને કારણે પરિસ્થિતિ કાબુ બહાર: ૬ શ્રદ્ધાળુઓની તબિયત લથડી: ઝુસી રેલ્વે સ્ટેશન પર પણ ભારે ભીડ : પ્રયાગરાજના નૈની રેલ્વે સ્ટેશન પર શ્રદ્ધાળુઓની ભારે ભીડને કારણે પરિસ્થિતિ કાબુ બહાર થઈ ગઈ. ઘણાને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. ૬ શ્રદ્ધાળુઓની તબિયત લથડી છે. વધતી ભીડને કારણે રસ્તાઓ બ્લોક કરવાની ફરજ પડી. : ઝુસી રેલ્વે સ્ટેશન પર પણ ભારે ભીડ જોવા મળી છે. ભીડને કાબુ કરવા શ્રદ્ધાળુઓને પરિસરમાં બનેલા છ આશ્રયસ્થાનોમાં ત્રણ-ચાર કલાક સુધી રોકી રખાયા

(9:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
