<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th February 2025

છેતરપિંડી મામલે ધર્મેન્દ્રને નોટિસ : રાજધાની દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટ દ્વારા ‘ગરમ ધરમ ઢાબા’ સાથે સંબંધિત છેતરપિંડી મામલે ધર્મેન્દ્ર અને અન્ય બે લોકોને નોટિસ પાઠવવામાં આવી છે.

(9:44 AM IST)