<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th February 2025

રાજકોટના ઘી કાટા રોડ ઉપર આવેલ બાંધણી પેલેસ સ્ટોર પાસે અત્યારે મોડી સાંજે વીજળીના થાંભલામાં શોર્ટ સર્કિટ થતા થોડીવાર તડાફડી સર્જાયેલ. ભારે ભય ફેલાઈ ગયેલ. મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ. : જૂઓ વિડીયો

(7:20 PM IST)