<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th February 2025

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, રાત્રે આવી પહોંચેલા કતારના અમીર શેખ તમીમ બિન હમદ અલ-થાનીને આવકારવા માટે, જાતે દિલ્હી એરપોર્ટ ઉપર ગયા હતા. પીએમ મોદી તરફથી આવું સન્માન જવલ્લે જ કોઈને આપવામાં આવતું હોય છે. : જુઓ વિડિઓ

(11:42 PM IST)