News of Tuesday, 18th February 2025
હમાસના વડા દક્ષિણ લેબનોનમાં મુક્ત અને નિર્ભય રીતે ફરતા હતા. આ દરમિયાન, એક ઇઝરાયલી ડ્રોને માત્ર ત્રણ સેકન્ડમાં હમાસના વડા મોહમ્મદ શાહીનને મારી નાખ્યો. આ હુમલો એવા સમયે થયો હતો જ્યારે ઇઝરાયલ યુદ્ધવિરામ કરાર હેઠળ દક્ષિણ લેબનોનમાંથી સંપૂર્ણપણે પાછી ખેંચી લેવાનું હતું

(1:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
