<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th February 2025

રમઝાન દરમિયાન મુસ્લિમ કર્મચારીઓ ઓફિસ વહેલા છોડી શકશે:તેલંગાણા સરકારે જાહેરાત કરી: તેલંગાણા સરકારે 2 માર્ચથી 31 માર્ચ સુધી રમઝાન મહિના દરમિયાન મુસ્લિમ કર્મચારીઓને નમાઝ અદા કરવા માટે સાંજે 4 વાગ્યે તેમની ઓફિસો છોડવાની મંજૂરી આપી :મુખ્ય સચિવ શાંતિ કુમારીએ રમઝાન મહિનામાં મુસ્લિમ કર્મચારીઓને એક કલાક વહેલા ઓફિસ છોડવાની મંજૂરી આપતો આદેશ જારી કર્યો .

(1:06 AM IST)